જય સ્વામિનારાયણ 🙏
આપને પ્રસિદ્ધ પુરી-કલકત્તા-ગંગાસાગર યાત્રા ની માહિતી મોકલાવું છું. સત્સંગી યાત્રા રાજકોટ દ્વારા આ યાત્રા આયોજિત થાય છે.
સાત દિવસની યાત્રામાં ઇન્દ્રધ્યુમન સરોવર, સાક્ષી ગોપાલ, ધૌલી ગીરી, ચંદ્રભાગા બીચ, હાવડા બ્રિજ, દક્ષિણેશ્વર મંદિર, સહિત અનેક તીર્થસ્થાનો છે. આખા અઠવાડિયા નો ભરચક્ક કાર્યક્રમ છે.
શ્રી જગન્નાથજી મંદિર, ગુંડીચા મંદિર, કોનાર્ક સૂર્યમંદિર, ગંગાસાગર મિલનસ્થળ, લીંગરાજ સ્વામી મંદિર, વગેરે વગેરે દર્શન કરવાની સાત દિવસની મનોહર યાત્રા.
જેમાં અમદાવાદ થી યાત્રિકો ને પ્લેન દ્વારા લઈ જવામાં આવે છે.
જેમાં બધા યાત્રિકો માટે વાહનો ની વ્યવસ્થા રાખેલી છે. 🚌 (હાઇવે પર એક પણ નાઈટ જર્ની નથી કરાવતા)
રહેવા માટે બે વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર રૂમની વ્યવસ્થા.🏢 (આ રૂમ્સ એ.સી. હોય છે )
સવારનો નાસ્તો 🍛☕બપોરનું ભોજન 🍱અને રાત્રિનું ભોજન 🍱એમ ત્રણેય ટાઈમની વ્યવસ્થા.
🙋🏻♂️ એક મેનેજર સાત દિવસ તમારી સાથે રહે છે.
વળતા છેલ્લે દિવસે ફ્લાઇટ દ્વારા પરત અમદાવાદ આવવાની વ્યવસ્થા હોય છે.
કલકતા થી પુરી વચ્ચે સુપ્રસિદ્ધ વંદે ભારત ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવે છે. 🚋🚃🚃🚃
નાનામોટા અનેક મંદિરોના દર્શન અને આરતી ના લાભ , ત્રણ ટાઈમ ભોજન, રહેવાની વ્યવસ્થા, ફરવા માટે વાહન અને અનુભવી માર્ગદર્શન બીજુ શું જોઈએ.
સત્સંગી યાત્રા ની ઓફિસ રાજકોટ માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ની બાજુમાં જ આવેલી છે, ત્યાં રૂબરૂ માં પણ આ યાત્રા ના ફોર્મ ભરાય છે. Online પેમેન્ટ અને આંગડિયા પેઢી દ્વારા પણ પેમેન્ટ કરી શકાય છે.
આ યાત્રા માં આપણે રેલવે માં ટિકિટ લેવાની હોવાથી અને સીઝન હોવાથી જેટલું બને તેટલું ઝડપથી ફોર્મ મેળવી નામ લખાવી દેવા નમ્ર વિનંતી છે.
યાત્રાના જોવાલાયક સ્થળોની યાદી :
ભગવાન શ્રી જગન્નાથજી મંદિર
ગુંડીચા મંદિર
ઇન્દ્રધ્યુમન સરોવર
જગન્નાથપુરી બીચ
સ્વર્ગ દ્વાર રોડ
સાક્ષી ગોપાલ
કોનાર્ક સૂર્યમંદિર
ધૌલી ગીરી
ચંદ્રભાગા બીચ
લીંગરાજ સ્વામી મંદિર
બડદંગ માર્ગ
હાવડા બ્રિજ
દક્ષિણેશ્વર મંદિર
વિક્ટોરિયા મેમોરિયલ
ગંગાસાગર મિલનસ્થળ
કપિલાશ્રમ
ધર્મતલા ન્યુ માર્કેટ
બેલ્લુર મઠ
સહિત અનેક દર્શન અને આરતી ના લાભ
આ એક એક ગામ એક એક ધામ છે... સત્સંગી યાત્રા ના આયોજનમાં જોડાઈ ને દર્શન કરી લેવા જોઈએ. આ યાત્રા સેહલી નથી પણ આનાથી સેહલિ રીતે યાત્રા નથી થઈ શકતી. તો અત્યારે ફોન કરી સત્સંગી યાત્રા ની ઓફિસે વાત કરી નામ લખાવાની વિધિ, કેટલા કટકે પેમેન્ટ થાય અને વધારાની વિગતો મેળવી લ્યો. આ રહ્યો નમ્બર.
9408101120 ( માહિતી માટે )
અમારા રોજિંદા ટૂરના અપડેટ્સ કે સૂચના સ્ટેટસ પર મેળવી શકો છો, તે માટે આ નંબર સેવ કરી લો..
DATES
શ્રી જગન્નાથપુરી યાત્રાની આગામી તારીખો નીચે મુજબ છે.
03/06/2025 - BOOKING OPEN
07/10/2025 - BOOKING OPEN
TIME TABLE
OTHER INFORMATION ABOUT TOUR
PRICE
શ્રી જગન્નાથપુરીયાત્રા ના ટિકિટ દર
47,800/- (યાત્રા ની મૂળ કિંમત)
ડિસ્કાઉન્ટ
45,800/- (60 દિવસ પહેલા બુક કરાવો તો 2000/-રૂપિયાનું ડિસ્કાઉન્ટ )
46,800/- (60 થી 30 દિવસની વચ્ચે બુક કરાવો તો 1000/-રૂપિયાનું ડિસ્કાઉન્ટ )
તે ઉપરાંત.....
જો 8 કે તેથી વધુ નું ગ્રુપ હોય તો પ્રતિ યાત્રિક 1000/- રૂપિયાનું ડિસ્કાઉન્ટ
બુકિંગ સમયે ભરવાની રકમ
20,000/- બાકી ની રકમ યાત્રા ઉપડવાની તારીખ કરતા 30 દિવસ બાકી રહે ત્યાં સુધીમાં ભરી શકો છો.
જો યાત્રા ઉપડવાને 30 દિવસ થી ઓછો સમય હોય તો પૂરું પેમેન્ટ ભરી ને જ નામ લખાવવું
CHILD TICKTES
PHOTOS (PLACES IN THIS ROUTE)
TOUR ARRANGEMENTS
અમદાવાદ થી કોલકાતા સુધી ફ્લાઈટ માં જવાનું હોઈ છે ,
ભુવનેશ્વર થી અમદાવાદ સુધી ફ્લાઈટ માં આવવાનું હોઈ છે.
(યાત્રિકોએ અમદાવાદ એરપોર્ટ પોતાની રીતે પહોંચવાનું હોય છે)
એરપોર્ટ પર પહોંચી ગયા પછી કઈ રીતે આગળની પ્રોસેસ કરવાની હોય છે તેની આખી વિધિ અમારી કંપની દ્વારા એક માહિતીપત્રક રૂપે તમને મળી રહેશે. એટલે જે યાત્રિકો પહેલીવાર ફ્લાઈટમાં પ્રવાસ કરતા હોય તેમને કોઈ મૂંઝવણ ન થાય.
યાત્રિકોને ફરવા માટે એસી ટેમ્પો ટ્રાવેલર ની વ્યવસ્થા હોય છે.
હાઇવે પર એક પણ નાઈટ જર્ની નથી કરાવતા.
યાત્રિકોને બે વ્યક્તિ વચ્ચે એસી રૂમ આપવામા આવે છે.
(મોટાભાગે અમારી કંપની મંદિર ની નજીક હોય તેવી જગ્યાએ હોટલની વ્યવસ્થા કરતી હોય છે. જેથી જો યાત્રિકોને મંદિરની ભીડ ને કારણે દર્શન ન થાય તો તે બીજી વાર પોતાની રીતે જઈ શકે)
સવારનો ચા-નાસ્તો, બપોરનું અને રાત્રિનું એમ ત્રણેય ટાઈમની વ્યવસ્થા હોય છે.
યાત્રા દરમ્યાન મોટાભાગના દિવસોમાં ગુજરાતી ભોજન હોય છે.
2-3 દિવસ સ્થાનિક ભોજન અથવા નોર્થ ઇન્ડિયન ભોજન રાખેલ હોય છે.
એક ગુજરાતી મેનેજર પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી તમારી સાથે રહે છે. જેથી બીજા રાજ્યની ભાષામાં અને વ્યવસ્થામાં તમને અગવડતા ન રહે.
CONTACT US
DIPAKBHAI GADHVI
"RAMPRATAP"
GEETANGAR MAIN ROAD,
NEAR SHRI SWAMINARAYAN GURUKUL,
RAJKOT-360002
Mo.- 9408860362
OFFICE- 9408101120