NEPAL
NEPAL
INTRO OF TOUR
જય સ્વામિનારાયણ 🙏
સત્સંગી યાત્રા રાજકોટ દ્વારા આ યાત્રા આયોજિત થાય છે.
બાર દિવસની યાત્રામાં નિલકંઠવર્ણીની તપોભૂમિ પુલ્હાશ્રમ, મુક્તિનાથ, પશુપતિનાથ, છપૈયા સહિત અનેક તીર્થસ્થાનો છે. આખા બાર દિવસનો ભરચક્ક કાર્યક્રમ છે.
આ યાત્રામાં યાત્રિકોને અમદાવાદ થી લખનઉ અને લખનઉથી અમદાવાદ પ્લેનમાં લઈ જવામાં આવે છે.
જેમાં બધા યાત્રિકો માટે વાહનો ની વ્યવસ્થા રાખેલી છે. 🚌 (હાઇવે પર એક પણ નાઈટ જર્ની નથી કરાવતા)
રહેવા માટે બે વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર રૂમની વ્યવસ્થા.🏢 (આ રૂમ્સ એ.સી. હોય છે )
સવારનો નાસ્તો 🍛☕બપોરનું ભોજન 🍱અને રાત્રિનું ભોજન 🍱એમ ત્રણેય ટાઈમની વ્યવસ્થા.
🙋🏻♂️ એક મેનેજર બાર દિવસ તમારી સાથે રહે છે.
નાનામોટા અનેક મંદિરોના દર્શન અને આરતી ના લાભ , ત્રણ ટાઈમ ભોજન, રહેવાની વ્યવસ્થા, ફરવા માટે વાહન અને અનુભવી માર્ગદર્શન બીજુ શું જોઈએ.
આ વખતે રહી ન જતાં....
PLACES TO VISIT
મુક્તિનાથ,
પુલ્હાશ્રમ,
રાનીપૌવા,
૧૦૮ ગૌમુખ ધારા,
પવિત્ર કાલિ ગંડકીનદી,
શાલિગ્રામ ક્ષેત્ર,
જોમસોમ,
ગલેશ્વર,
કાગબેની,
પોખરા શહેર,
ધોલી ગંડકી,
વિંધ્યવાસીની શકિતપીઠ,
દેવીસફોલ,
પાતાલ ગુપ્તેશ્વર,
ફેવા લેક,
કાઠમંડુ,
પશુપતિનાથ,
બૌધસ્તુપ,
ગુહ્યેશ્વરી શકિતપીઠ,
સ્વયંભુનાથ,
છપૈયા,
નારાયણ સરોવર,
મીન સરોવર,
શ્રવણ તળાવ,
અયોધ્યા,
રામ જન્મસ્થાન મંદિર દર્શન,
સ્વામિનારાયણ મંદિર.
DATES
નેપાળ યાત્રાની આગામી તારીખો નીચે મુજબ છે.
15/05/2025 - BOOKING OPEN
TIME TABLE
OTHER INFORMATION ABOUT TOUR
PRICE
નેપાળ યાત્રા ના ટિકિટ દર :-
52,800/- પ્રતિ યાત્રી
બુકિંગ સમયે ભરવાની રકમ:-
30,000/- બાકી ની રકમ યાત્રા ઉપડવાની તારીખ કરતા 30 દિવસ બાકી રહે ત્યાં સુધીમાં ભરી શકો છો.
જો યાત્રા ઉપડવાને 30 દિવસ થી ઓછો સમય હોય તો પૂરું પેમેન્ટ ભરી ને જ નામ લખાવવું.
સીટની ઉપલબ્ધતા માટે તથા ગ્રુપ બુકિંગ માટે 9408 10 11 20 , 81560 26273 સાથે વાત કરો.
આ મેસેજ, પોતાના માતા-પિતા, સાસુ-સસરા કે વડીલોને યાત્રા કરાવા માંગતા, કમાતા મિત્રો સુધી જરૂર મોકલજો. ભૂલી ના જતા..
ભગવાન દર્શનનો હુકમ કોકને કરશે, ને આંગળી ચિંધ્યાનુ પુણ્ય તમને થશે.
PHOTOS (PLACES IN THIS ROUTE)
TOUR ARRANGEMENTS
અમદાવાદ થી લખનોવ સુધી ફ્લાઈટમાં જવાનું હોય છે.
(યાત્રિકોએ અમદાવાદ એરપોર્ટ પોતાની રીતે પહોંચવાનું હોય છે)
એરપોર્ટ પર પહોંચી ગયા પછી કઈ રીતે આગળની પ્રોસેસ કરવાની હોય છે તેની આખી વિધિ અમારી કંપની દ્વારા એક માહિતીપત્રક રૂપે તમને મળી રહેશે. એટલે જે યાત્રિકો પહેલીવાર ફ્લાઈટમાં પ્રવાસ કરતા હોય તેમને કોઈ મૂંઝવણ ન થાય.
યાત્રિકોને ફરવા માટે સ્કોર્પિયો ની વ્યવસ્થા હોય છે.
હાઇવે પર એક પણ નાઈટ જર્ની નથી કરાવતા.
સવારનો ચા-નાસ્તો, બપોરનું અને રાત્રિનું એમ ત્રણેય ટાઈમની વ્યવસ્થા હોય છે.
યાત્રા દરમ્યાન મોટાભાગના દિવસોમાં ગુજરાતી ભોજન હોય છે.
AC ડબલબેડ રૂમ બે યાત્રી ને આપવામાં આવશે પોખરા-કાઠમંડુ તથા જોમસોમ માં ડબલ બેડ નોન એસી રૂમ યાત્રી વચ્ચે આપવા માં આવશે
કારણકે પહાડોમાં વાતાવરણ જ ઠંડુ હોઈ અયોધ્યા, અને છપૈયા માં AC રૂમ હશે.
એક ગુજરાતી મેનેજર પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી તમારી સાથે રહે છે. જેથી બીજા રાજ્યની ભાષામાં અને વ્યવસ્થામાં તમને અગવડતા ન રહે.
CONTACT US
RAJKOT BRANCH
"RAMPRATAP"
GEETANGAR MAIN ROAD,
NEAR SHRI SWAMINARAYAN GURUKUL,
RAJKOT-360002
Mo.- 94269 73443
OFFICE- 815602 6273
AHMEDABAD BRANCH
204
SHAILABH APPARTMENT,
OPP. SANJIVANI HOSPITAL,
VASTRAPUR,
AHMEDABAD-380054
Mo.- 9428885000
OFFICE- 9408686628
યાત્રિકો દ્વારા લિધેલા મૂળ ફોટો
આમાથી કોઈ પણ ફોટો ઈન્ટરનેટ માથી લિધેલા નથી