શ્રી અયોધ્યા દર્શન યાત્રા
શ્રી અયોધ્યા દર્શન યાત્રા
જય સ્વામિનારાયણ 🙏
આપને અદભુત અયોધ્યા દર્શન યાત્રા ની માહિતી મોકલાવું છું. સત્સંગી યાત્રા રાજકોટ દ્વારા આ યાત્રા આયોજિત થાય છે.
સાત દિવસની યાત્રામાં નવું અયોધ્યા, નવું કાશી, નવું ઉજ્જૈન મહાકાલેશ્વર, છપૈયા, પ્રયાગરાજ સહિત આખા અઠવાડિયા નો ભરચક્ક કાર્યક્રમ છે.
જેમાં અમદાવાદ થી યાત્રિકો ને પ્લેન દ્વારા લઈ જવામાં આવે છે.
બધા યાત્રિકો માટે વાહનો ની વ્યવસ્થા રાખેલી છે. 🚌 (હાઇવે પર એક પણ નાઈટ જર્ની નથી કરાવતા)
રહેવા માટે બે વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર રૂમની વ્યવસ્થા.🏢
સવારનો ચા નાસ્તો 🍛☕બપોરનું ભોજન 🍱અને રાત્રિનું ભોજન 🍱એમ ત્રણેય ટાઈમની વ્યવસ્થા.
🙋🏻♂️ એક મેનેજર સાત દિવસ તમારી સાથે રહે છે.
વળતા પ્રયાગરાજથી ઉજ્જૈન અને ઉજ્જૈન થી અમદાવાદ ટ્રેન દ્વારા પરત આવવાની વ્યવસ્થા હોય છે. 🚋🚃🚃🚃 (આ ટ્રેન સ્લીપર ક્લાસ હોય છે)
નાનામોટા અનેક મંદિરોના દર્શન અને આરતી ના લાભ , ત્રણ ટાઈમ ભોજન, રહેવાની વ્યવસ્થા, ફરવા માટે વાહન અને અનુભવી માર્ગદર્શન બીજુ શું જોઈએ.
આ વખતે રહી ન જતાં...
જો યાત્રા ઉપડવાને 30 દિવસ થી ઓછો સમય હોય તો પૂરું પેમેન્ટ ભરી ને જ નામ લખાવવું.
આ મેસેજ, પોતાના માતા-પિતા, સાસુ-સસરા કે વડીલોને યાત્રા કરાવા માંગતા, કમાતા મિત્રો સુધી જરૂર મોકલજો. ભૂલી ના જતા..
ભગવાન દર્શનનો હુકમ કોકને કરશે, આને આંગળી ચિંધ્યાનુ પુણ્ય તમને થશે.
સત્સંગી યાત્રા ની ઓફિસ રાજકોટ માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ની બાજુમાં જ આવેલી છે, ત્યાં રૂબરૂ માં પણ આ યાત્રા ના ફોર્મ ભરાય છે. Online પેમેન્ટ અને આંગડિયા પેઢી દ્વારા પણ પેમેન્ટ કરી શકાય છે.
આ યાત્રા માં આપણે રેલવે માં ટિકિટ લેવાની હોવાથી અને સીઝન હોવાથી જેટલું બને તેટલું ઝડપથી ફોર્મ મેળવી નામ લખાવી દેવા નમ્ર વિનંતી છે.
સત્સંગી યાત્રા ના આયોજનમાં જોડાઈ ને દર્શન કરી લેવા જોઈએ. આ યાત્રા સેહલી નથી પણ આનાથી સેહલિ રીતે યાત્રા નથી થઈ શકતી. તો અત્યારે ફોન કરી સત્સંગી યાત્રા ની ઓફિસે વાત કરી નામ લખાવાની વિધિ, કેટલા કટકે પેમેન્ટ થાય અને વધારાની વિગતો મેળવી લ્યો. આ રહ્યો નમ્બર.
અમારા રોજિંદા ટૂરના અપડેટ્સ કે સૂચના સ્ટેટસ પર મેળવી શકો છો, તે માટે નીચે મુજબનો નંબર સેવ કરી લો.. 👇🏻👇🏻👇🏻
9408101120
DATES
24/04/2025 - Booking Close
21/05/2025 - Booking Close
24/06/2025 - Booking Open
11/07/2025 - Booking Open
TIME TABLE
OTHER INFORMATION ABOUT TOUR
PRICE
શ્રી અયોધ્યા દર્શન યાત્રા ટિકિટ દર :-
29,800/- PER PERSON
8 કે તેથી વધુ નું ગ્રુપ હોય તો પ્રતિ યાત્રિક 1000/- રૂપિયાનું ડિસ્કાઉન્ટ
બુકિંગ સમયે ભરવાની રકમ
15,800/- બાકીની રકમ યાત્રા ઉપડવાની તારીખ કરતા 30 દિવસ બાકી રહે ત્યાં સુધીમાં ભરી શકો છો.
જો યાત્રા ઉપડવાને 30 દિવસ થી ઓછો સમય હોય તો પૂરું પેમેન્ટ ભરી ને જ નામ લખાવવું.
સીટની ઉપલબ્ધતા માટે તથા ગ્રુપ બુકિંગ માટે 9408 10 11 20 સાથે વાત કરો.
આ મેસેજ, પોતાના માતા-પિતા, સાસુ-સસરા કે વડીલોને યાત્રા કરાવા માંગતા, કમાતા મિત્રો સુધી જરૂર મોકલજો. ભૂલી ના જતા..
ભગવાન દર્શનનો હુકમ કોકને કરશે, ને આંગળી ચિંધ્યાનુ પુણ્ય તમને થશે.
CHILD TICKTES
શ્રી અયોધ્યા દર્શન યાત્રા માં બાળકોની ટિકિટના દર :-
24 મહિના સુધીના બાળકો
6000/-
[No extra thali, No extra seat, No extra bed]
24 મહિના થી 144 મહિના (2 વર્ષ થી 12 વર્ષ) સુધીના બાળકો
ટુરની ફુલ ટિકિટ ના 75% રકમ.
(એક્સ્ટ્રા મેટ્રેસ બેડ, એક્સ્ટ્રા સીટ,એક્સ્ટ્રા થાળી સહિત )
PHOTOS (PLACES IN THIS ROUTE)
યાત્રિકો દ્વારા લિધેલા મૂળ ફોટો
આમાથી કોઈ પણ ફોટો ઈન્ટરનેટ માથી લિધેલા નથી
13-07-2024
20-10-2024
05-03-2024